Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

ફાઇનલમાં લક્ષ્મણ ચોપરા, બાંગર, પઠાણ હિન્દીમાં કોમેન્ટ્રી આપશે

નવી દિલ્હીઃ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયન શીપની ફાઇનલમાં હિન્દીના કોમેન્ટરોની ઘોષણા કરવામાં આવી છે. જેમાં વીવીએ લક્ષ્મણ, આકાશ ચોપરા, સંજય બાંગર, જતીન સાપરૂ, ઇરફાન પઠાણ કોમેન્ટ્રી આપશે.

(3:32 pm IST)