Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

કોપા અમેરિકા જીતીને પોતાનું સૌથી મોટું સ્વપ્ન પૂરું કરવા માગે છે મેસ્સી

નવી દિલ્હી: લીયોનેલ મેસ્સીએ તેની પ્રખ્યાત કારકિર્દી દરમિયાન બાર્સેલોના માટેનું દરેક ટાઇટલ જીત્યું છે, પરંતુ આર્જેન્ટિના માટે તેનું મોટું ટાઇટલ જીતવાનું તેનું સ્વપ્ન અધૂરું છે. મેસ્સી હવે 33 વર્ષનો થઈ ગયો છે અને તેની પાસે કોપા અમેરિકા ફૂટબોલ ટૂર્નામેન્ટ જીતીને સપનાને પૂરા કરવાની સંભવત છેલ્લી તક છે. સ્ટાર ફૂટબોલર વખતે પોતાનું અધૂરું સ્વપ્ન પૂરો કરવા માટે કટિબદ્ધ છે.

(5:30 pm IST)