Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

કાર્તિકને બેટીંગમાં કેમ મોડો મોકલ્‍યોઃ ગ્રેમ સ્‍મિથ

દિનેશ કાર્તિક ટીમ ઇન્‍ડિયામાં સૌથી અનુભવી ટી૨૦ પ્‍લેયર છે તો પછી તેના પહેલાં અક્ષર પટેલને બૅટિંગમાં મોકલ્‍યો જ શું કામ? કાર્તિકને જો વહેલો મોકલવામાં આવ્‍યો હોત તો તેણે સાઉથ આફ્રિકાની બોલિંગને  ખૂબ નુકસાન કર્યુ હોતઃ

દિનેશ કાર્તિકની ગણના ‘મેચ ફિનિશર' તરીકે થઇ રહી છે તો ભારતે રવિવારે બહુ જલદી વિકેટો ગુમાવી ત્‍યારે તેને અક્ષર પટેલ પછી મોકલવાનો શું મતલબ હતો? સ્‍લોન ઓવર્સ માટે તેને રાખી મૂકવાનો શું અર્થ?

(4:24 pm IST)