Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

વન-ડે રેન્‍કીંગમાં પાકિસ્‍તાને ટીમ ઇન્‍ડિયાને પાછળ છોડયુઃ ભારત પાંચમાં સ્‍થાને

નવી દિલ્‍હીઃ ICCએ આજે વન-ડે રેન્‍કીંગમાં પાકિસ્‍તાનની ટીમે ભારતીય ટીમને પાછળ છોડી દીધી છે.

તાજેતરમાં જાહેર થયેલ વન-ડે રેન્‍કિગમાં ન્‍યુઝીલેન્‍ડની ટીમે ૧૨૫ રેટિંગ પોઇન્‍ટ સાથે પ્રથમ બીજા નંબરે ઇંગ્‍લેન્‍ડની ટીમ ૧૨૪ ઓસ્‍ટ્રેલિયા ૧૦૭ સાથે ત્રીજા નંબરે પાકિસ્‍તાન ચોથા નંબરે જયારે ટીમ ઇન્‍ડિયા ૧૦૫ રેટિંગ પોઇન્‍ટ સાથે છે.

(5:02 pm IST)