Gujarati News

Gujarati News

News of Tuesday, 14th June 2022

ભારતીય ફૂટબોલ ટીમ સતત બીજી વખત AFC એશિયન કપમાં પહોંચી

નવી દિલ્હી: ભારતીય ફૂટબોલ ટીમે સતત બીજી વખત AFC એશિયન કપમાં જગ્યા બનાવી છે. AFC એશિયન કપ 2023માં રમાશે. પેલેસ્ટાઈન ફિલિપાઈન્સ સામે 4-0થી શાનદાર જીત નોંધાવી અને આ જીત સાથે ભારત ક્વોલિફાઈ થઈ ગયું. ભારતે ક્વોલિફાયરમાં અફઘાનિસ્તાનને 2-1થી હરાવ્યું હતું, જ્યારે કંબોડિયા સામે 2-0થી જીત નોંધાવી હતી.

(8:39 pm IST)