Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

રાશિદ ખાન અને મોહમ્મદ નબી યુએઇ પહોંચ્યા

અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર  રાશિદ ખાન અને ઓલરાઉન્ડર મોહમ્મદ નબી, જે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમમાં સામેલ છે, યુએઇ પહોંચ્યા છે.  આ બંને ખેલાડીઓ   કવોરેન્ટાઈનમાં છે.

(3:36 pm IST)