Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ભારત - ઈંગ્લેન્ડ બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારત ૨૮૬ રને ઓલઆઉટ : ઈંગ્લેન્ડને ૪૮૨ રનનો ટાર્ગેટ

ચેન્નાઈ : કોહલી ૬૨ રન, અશ્વિન ૧૦૩ રન બનાવી આઉટ થયા છે : જેક લીચ અને મોઈન અલીને ૪-૪ વિકેટ તથા ઓલી સ્ટોનને ૧ વિકેટ મળીસ છે : ઈંગ્લેન્ડના દાવમાં તેણે ૫૩ રન બનાવી ૩ વિકેટ ગુમાવી છે : અક્ષરે ૨ અને અશ્વિને ૧ વિકેટ ઝડપી છે : બન્સ ૨૫ રન, સિબ્લી ૩ અને જેક રીચ ૦ રન બનાવી અક્ષર પટેલનો શિકાર થયો : લેવન્સ ૧૯ રને અને રૂટ ૨ રને દાવમાં છે

(5:48 pm IST)