Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

યુરો કપઃ ઝેકરીપબ્લીકે સ્કોટલેન્ડને ૨-૦થી પછાડયું

 ત્રીજા મેચમાં વિશ્વની શ્રેષ્ઠ ફૂટબોલ ટીમ પૈકી એક સ્કોટલેન્ડને ઝેક રિપબ્લિકની ટીમે યુરોકપમાં ૨-૦ થી હરાવી ઝેક રિપબ્લિક ગ્રુપ ડીના પોઇન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે.

(3:56 pm IST)