Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

IPL-14ના બીજા તબક્કા માટે દુબઈ પહોંચ્યો ડેવિડ વોર્નર

  નવી દિલ્હી: IPL-14 નો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે અને ધીરે ધીરે તમામ ખેલાડીઓ પોતાની ટીમના કેમ્પમાં દુબઈ પહોંચી રહ્યા છે. એક તરફ કેમ્પમાં જોડાવા માટે ક્વિન્ટન ડી કોક મુંબઈ પહોંચી ગયા છે. આ સાથે જ ડેવિડ વોર્નર પણ દુબઈ પહોંચી ગયો છે. તે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતા જોવા મળશે, જેની કમાન કિવી ખેલાડી કેન વિલિયમસન સંભાળી રહ્યો છે.

(9:05 pm IST)