Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

અન્ડર-૧૯ વર્લ્ડકપ રમી ચુકેલા આ પાંચેય ખેલાડીઓ વર્લ્ડટેસ્ટ ચેમ્પિયનશીપમાં પણ રમશે

નવી દિલ્હીઃ  ટીમ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડના પાંચ ખેલાડીઓ અન્ડર-૧૯ વર્લ્ડકપ રમી ચુકયા છે. આ પાંચેય ખેલાડીઓ ૨૦૦૮થી ૨૦૨૧ સુધી ટીમમાં જોડાયેલા જોવા મળી રહયા છે.

ભારત અને ન્યુઝીલેન્ડના સેમીફાઇનલ મેચ રમી ચુકયા છે. હવે ૨૦૨૧માં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ રમશે. આ પાંચ ખેલાડીઓ અન્ડર ૧૯ વર્લ્ડકપમાં સેમીફાઇનલમાં બંને ટીમ આ ખેલાડીઓ જોવા મળી રહયા છે. આ બંને ટીમના ખેલાડીઓનું નવુ રૂપ જોવા મળશે. ભારતની ટીમમાં રવિન્દ્ર જાડેજા, વિરાટ કોહલી, ટીમ સાઉથી કેન વિલીયમન્સન, ટ્રેન્ટ  બોલ્ટ આ ખેલાડી જોવા મળે છે. બંને ટીમમાં અન્ડર-૧૯ વર્લ્ડકપમાં રમેલા કેપ્ટન પણ જોવા મળે છે.

૨૦૨૧ના ટેસ્ટ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ૨૦૦૮માં અન્ડર-૧૯ વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાએ ન્યુઝીલેન્ડ સામે સેમી ફાઇનલમાં જીત મેળવી.જયારે ૨૦૧૯ વર્લ્ડકપમાં ટીમ સેમી ફાઇનલમાં ટીમ ઇન્ડિયા હારી ગઇ હતી. ત્યારપછી હવે ૨૦૨૧ના વર્લ્ડકપ ટીમ ઇન્ડિયા હવે ન્યુઝીલેન્ડ સામે ફાઇનલમાં જોવા મળશે.

૨૦૧૯ ના વર્લ્ડકપમાં ટીમ સાઉથી બોલ્ટ વિલીયમસન્સ ફાઇનલ સારૂ પ્રદર્શન કરીને ટીમને વર્લ્ડકપ જીતાડયો હતો. ૨૦૦૮માં ટીમ ઇન્ડિયામાં લોકેશ રાહુલ વોશીંગ્ટન સુંદર પણ જોવા મળ્યા હતા. તેમાંથી રાહુલ એ ૨૦૧૯નો વર્લ્ડકપ સારુ પ્રદશન પણ કર્યું છે. ૨૦૨૧ના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન શીપમાં ભાગ લેશે. ટીમ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડના ખેલાડીની ૨૦૦૮ની ૨૦૨૧ની તસ્વીરો જોવા મળી રહી છે.

(3:21 pm IST)