Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

નેશન્સ લીગ: 94 વર્ષમાં પ્રથમ વખત ઘરની ધરતી પર આટલી ખરાબ રીતે હારી ગયું ઈંગ્લેન્ડ

નવી દિલ્હી: નેશન્સ લીગ ફૂટબોલ ટુર્નામેન્ટમાં ઇંગ્લેન્ડને હંગેરી સામે 4-0થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, જે 1928 પછી ઘરની ધરતી પર તેમની સૌથી ખરાબ હાર છે. ગયા વર્ષે યુરોપિયન ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવનાર ઇંગ્લેન્ડે પણ હંગેરી સામે કારમી હાર બાદ તેના ચાહકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો.યુરોપિયન ચેમ્પિયન ઇટાલીનો પણ સારો દિવસ રહ્યો ન હતો કારણ કે તે 5-2થી પરાજય પામ્યો હતો.

(8:39 pm IST)