Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

આર.સી.બી.ના ઓલ-રાઉન્‍ડર શિવમ દુબેએ શેયર કરી દિવાળી પર ફટાકડા ફોડતી તસ્‍વીર, કોહલીના વીડિયો પછી થયા ટ્રોલ

આર.સી.બી.ના ઓલ રાઉન્‍ડર શિવમ દુબેએ ફટાકડા ફોડતી પોતાની તસ્‍વીર સોશલ મીડિયા પર શેયર કરી દિવાળી પર ચાહકને અભિનંદન આપયા વિરાટ કોહલીના કટાકડા ન ફોડવાની અપીલવાળા વીડિયોને લઇ એક ચાહકે ટવિટ કર્યુ આર.સી.બી.થી બહાર નીકળવા માટે સ્‍માર્ટ રીત.

(9:22 pm IST)