Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

એશિઝ સિરીઝ એકતરફી બની ગઈ હતીઃ ઈયાન ચેપલ

ઈયાન ચેપલે કહ્યું કે 'ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે તાજેતરમાં પૂરી થયેલી ટેસ્ટ સિરીઝમાં ખેલાડીઓમાં જે પ્રકારની ભાવના અને સંવેદનાઓ અનુભવાઈ એવું ગઈકાલે પૂરી થયેલી ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની એશિઝ સિરીઝમાં જરાય નહોતું લાગ્યું. આ શ્રેણી સાવ વન-સાઈડેડ બની ગઈ હતી.'

(2:30 pm IST)