Gujarati News

Gujarati News

News of Monday, 17th January 2022

મુંબઈમાં મહિલા ફુટબોલ- ફીવર

નવી મુંબઈના વાશીમાં મહિલા ફુટબોલની આગામી સ્પર્ધા નિમિતે દીવાલ પર બનાવેલા ચિત્ર પાસેથી પસાર થઈ રહેલો બાઈકર, મહિલાઓની એશિયન કપ ફૂટબોલ સ્પર્ધા ૨૦ જાન્યુઆરીએ શરૂ થઇ રહી છે. જેમાં ભારતની પ્રથમ મેચ મુંબઈમાં ઈરાન સામે રમાશે. આ સ્પર્ધાની મેચો મુંબઈ, નવી મુંબઈ અને પુણેમાં રમાશે. ભારત આ સ્પર્ધા કયારેય નથી જીત્યું. ૧૯૭૯માં ભારત યજમાન હતું ત્યારે ફાઈનલમાં ચાઇનીઝ તાઈપેઈ સામે હારી ગયું હતું.

(2:32 pm IST)