Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ટી૨૦ વર્લ્‍ડકપ પહેલા ભારતીય મહિલા ટીમનો સાઉથ આફ્રિકા પ્રવાસ

આગામી જાન્‍યુઆરીમાં પહેલી જ વાર વિમેન્‍સ અન્‍ડર-૧૯ ટી૨૦ વર્લ્‍ડ કપ રમાશે અને એ પહેલા ભારતીય મહિલા અન્‍ડર-૧૯ ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસ જશે. વિશ્વકપ સાઉથ આફ્રિકામા જ રમાવાનો છે, પરંતુ ભારતીય ટીમ એ પહેલા ૨૭ ડિસેમ્‍બરથી સાઉથ આફ્રિકામાં જ પાંચ મેચની ટી૨૦ સિરીઝ રમશે જેની છેલ્લી મેચ ૪ જાન્‍યુઆરીએ રમાશે

(11:34 am IST)