Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ઓસ્‍ટ્રેલિયા સામેની એક ટેસ્‍ટ કદાચ અમદાવાદમાં રમાશે

આગામી ફેબ્રુઆરી-માર્ચમાં પેટ કમિન્‍સના સુકાનમાં ઓસ્‍ટ્રેલિયાની ટેસ્‍ટ ટીમ ભારતના પ્રવાસે આવશે અને ચાર મેચવાળી બોર્ડર-ગાવસકર ટ્રોફી રમશે આ સિરીઝની એક ટેસ્‍ટ પાટનગર દિલ્‍હીમાં રમાશે અને એ સાથે દિલ્‍હીને પાંચ વર્ષે ટેસ્‍ટનું યજમાનપદ મળશે. પીટીઆઇના અહેવાલ મુજબ બાકીની ત્રણમાંથી એક ટેસ્‍ટ કદાચ અમદાવાદમાં, ધરમશાલામાં અને ચેન્નઇમાં રમાશે. વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશીપની બીજી સીઝનની આ છેલ્‍લી શ્રેણી હશે ભારતે ફાઇનલમાં પહોંચવા ઓસ્‍ટ્રેલિયાને ૪-૦થી હરાવવું  જ પડશે જે ખૂબ મુશ્‍કેલ કામ કહેવાશ

(11:35 am IST)