Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ઇંગ્‍લેન્‍ડ- ઓસ્‍ટ્રેલિયાની આજે પ્રથમ વન-ડે

ટી૨૦ના ચેમ્‍પિયન ઇગ્‍લેન્‍ડની આજે ઓસ્‍ટ્રેલિયા સામે પ્રથમ વન-ડે (ભારતીય સમય મુજબ સવારે ૮.૫૦ વાગ્‍યાથી) છે. જોસ બટલરના સુકાનમાં આ ટીમનો વન-ડેના પણ કેપ્‍ટન બનેલા પેટ કમિન્‍સના નેતૃત્‍વમાં રમનારી ઓસ્‍ટ્રેલિયન ટીમ સાથે મુકાબલો થશે. બન્ને ટીમમાં તાજેતરના ટી૨૦ વર્લ્‍ડકપમાં રમી ચૂકેલા અમુક ખેલાડીઓનો સમાવેશ છે. સિરીઝ ત્રણ વન-ડેની છે.

 

(11:37 am IST)