Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

વર્લ્‍ડકપ પહેલા ચાના કપની મોજ

ભારતમાં ફિફા વર્લ્‍ડકપનો સૌથી વધુ ક્રેઝ પમિ બંગાળમાં છે અને ત્‍યાંના નોર્થ ૨૪ પરગણા જિલ્‍લામાં ગઇ નવાબગંજ વિસ્‍તાર આર્જેન્‍ટિનાના ફલેગના રંગોથી રંગાયુ હતું અને એના એક રસ્‍તા પર તો ચાની દુકાનના માલિક શિબશંકર પાત્રા(વચ્‍ચે)એ પોતાના જેવા આર્જેન્‍ટિનાની ટીમના અને ખાસ કરીને લિયોનેલ પાત્રા(વચ્‍ચે)એ પોતાના જેવા આર્જેન્‍ટિનાની ટીમના અને ખાસ કરીને લિયોનલ મેસીના સપોર્ટરોને ચા વહેંચી હતી

(4:00 pm IST)