Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

અનેક કારોના માલિક સચિન જુની કાર માટે ખૂબજ લાગણીશીલ

ભારતના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર પાસે બીએમડબલ્યુ, ફેરારી, નિસાન જીટી-આર જેવી વિશ્વની શ્રેષ્ઠ કાર છે. કાર પ્રત્યેનો તેમનો પ્રેમ દુનિયાથી છુપાયો નથી, પરંતુ બહુ ઓછા લોકો એ જાણે છે કે તે એક ક્રિકેટર બન્યા બાદ તેણે પોતાના પૈસાથી ખરીદેલી પોતાની પહેલી કારને હજુ પણ ભૂલી શક્યો નથી. અને આ કારને પાછી આપવા અપીલ કરી છે.

(9:00 pm IST)