Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

ટીમ ઈન્‍ડિયાની નવી વાદળી કલરની જર્સીમાં ત્રણ સ્‍ટાર

નવી દિલ્‍હીઃ આવતા વર્ષે ઓસ્‍ટ્રેલીયામાં રમાનાર ટી-૨૦ વર્લ્‍ડકપ માટે સૌપ્રથમ ભારતીય ટીમની નવી જર્સી જાહેર કરવામાં આવી છે. આ ટીમની જર્સી વાદળી રંગની છે. જેમાં ત્રણ સ્‍ટાર છે. જર્સીની તસવીર સામે આવ્‍યા બાદ તે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. ટીમ ઈન્‍ડિયાની આ નવી જર્સીમાં ભારતીય ટીમનો કેપ્‍ટન રોહિત શર્મા, હાર્દિક પંડ્‍યા અને મહિલા ક્રિકેટર હરમન પ્રિત કૌર પોઝ આપતી જોવા મળી રહી છે.

 

(3:56 pm IST)