Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

વર્લ્ડ નંબર સેવન સ્પેને જાર્ડનને ૩–૧થી હરાવ્યુ

ફુટબોલ વિશ્વના સાતમા નંબરના સ્પેને ગુરૂવારે દોહામાં વર્લ્ડકપ પહેલાની વોર્મ–અપ મેચમાં ૮૪મા નંબરના જાર્ડનને ૩–૧થી હરાવીને પોતાની તાકાત બતાવી દીધી હતી ઍન્સુ ફાતીઍ ૧૩મી મિનિટે ગોલ કર્યો ત્યારે બાદ ૫૬મી મિનિટે ગાવીઍ સ્પેનને બીજા ગોલ અપાવતા સ્કોર ૨–૦નો થયો હતો ૭૨મી મિનિટે ફાતીના સ્થાને નિકો વિલિયમ્સને મોકલવામાં આવ્યો હતો અને તેણે ૮૪મી મિનિટે ગોલ કરીને સ્કોર ૩–૦નો કર્યો હતો. જાર્ડનના ખેલાડી હમ્ઝાઍ ૯૨મી મિનિટે ટીમને પ્રથમ ગોલ અપાવ્યો હતો.

(4:51 pm IST)