Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

આર્જેન્ટિનાની ટીમમાંથી પણ બે ઇજાગ્રસ્ત ખેલાડીઅોની બાદબાકી

વર્લ્ડકપ જીતવા માટે ફેવરિટ ગણાતી ટીમોમાં લિયોનેલ મેસીના આર્જેન્ટિનાનો પણ સમાવેશ છે. આ ટીમે મંગળવારે સાઉદી અરેબિયા સામે પોતાની પહેલી મેચ રમાય  ઍ પહેલા ઇજાને કારણે બે ખેલાડીને ટીમમાઁથી ગુમાવી દીધા છે. નિકોલસ ગોન્ઝાલેઝ અને જાકિમ કોરીઆને ઇજા થઇ છે અને તેમના સ્થાને અનુક્રમે ઍન્જેલ કોરીઆ અને ટિઆગો અલ્માડાને ટીમમાં સમાવવામાં આવ્યા છે. આ ગ્રુપમાં મેકિસકો અને પોલેન્ડ પણ છે.

(4:51 pm IST)