Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

રોડયો મેને ઓપરેશનને લીધે વર્લ્ડકપની બહાર

આફ્રિકન દેશ સેનેગલનો મુખ્ય પ્લેયર સેડયો મેનેઍ પગની ઇજા બાદ સર્જરી કરાવી હોવાથી તે આવતી કાલે શરૂ થતા ફિફા વર્લ્ડ કપમાં નહીં રમી શકે. ૩૦ વર્ષનો સેડયો બે વખત આફ્રિકન પ્લેયર અોફ ધ યરનો ઍવોર્ડ જીતી ચૂકયો છે. તેણે ઓસ્ટ્રિયામાં અોપરેશન કરાવ્યુ છે. સેનેગલની ટીમ સેડયોની ગેરહાજરીને લીધે નબળી પડી છે. સેડયોની હાજરીને લીધે આ ટીમ વર્લ્ડકપની અત્યાર સુધીની સેનેગલની તમામ ટીમોમાં બેસ્ટ મનાતી હતી. સેનેગલની ટીમ કતાર પહોîચી ગઇ છે અને સોમવારે ઍની પ્રથમ મેચ નેધરલેન્ડસ સામે છે.

(4:50 pm IST)