Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

મેન્સ હોકી વર્લ્ડકપમાં ભારત ૪–૨થી જીત્યુઃ નેધરલેન્ડસ ૧૪–૦ના વિક્રમ સાથે જીતીને કવાર્ટરમાં

ઓડિશા રાજયમાં રમાતા મેન્સ હોકી વર્લ્ડ કપમાં ભારતે ગઇકાલે લીગ રાઉન્ડની આખરી મેચમાં વેલ્સને ૪–૨થી હરાવ્યુ હતું. પરંતુ ઍ ન થઇ શકતા હવે ભારતે કર્વોટર ફાઇનલમાં પહોંચવા રવિવારે ન્યુઝીલેન્ડ સામે રમવું પડશે

ઍ પહેલા નેધરલેન્ડસે ચિલી સામે ૧૪–૦થી વિક્રમજનક વિજય મેળવીને કર્વોટર ફાઇનલમાં સીધો પ્રવેશ મેળવ્યો હતો. વિજયનો વર્લ્ડકપના ઇતિહાસમાં વિક્રમ હતો, જે નેધરલેન્ડસે ગઇકાલે તોડયો હતો. મલેશિયાને ન્યુઝીલેન્ડને ૩–૨થી આંચકો આપ્યો હતો.

(4:59 pm IST)