Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

સાનિયા–ડેનિલિનાની જાડી બીજા રાઉન્ડમાં

આવતા મહિને દુબઇની ટેનિસ સ્પર્ધા રમ્યા પછી રિટાયર થનારી ભારતની ટોચની ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા ગઇકાલે મેલબર્નમાં કઝાખસ્તાનની પાર્ટનર ઍના ડેનિલિના સાથેની જાડીમાં ડબલ્સની મેચ જીતીને બીજા રાઉન્ડમાં પહોંચી હતી. ૩૫ વર્ષની સાનિયાની નિવૃતિ પહેલાની આ છેલ્લી ગ્રેન્ડ સ્લમ સ્પર્ધા છે. તે ૬ ગ્રેન્ડ સ્લેમ ટાઇટલ જીતી છે.

(5:00 pm IST)