Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

જોફ્રા આર્ચર ભારત સામેની ટેસ્‍ટમાં પણ નથી રમવાનો

નવી દિલ્‍હીઃ જોફ્રા પીઠના નીચલા ભાગમાં સ્‍ટ્રેસ ફ્રેકચર હોવાને કારણે જુલાઇમાં ભારત સામેની એકમાત્ર ટેસ્‍ટમાં પણ નથી રમવાનો. ટૂંકમાં, તે ઇંગ્‍લેન્‍ડની આખી સમર સીઝનમાંથી બહાર થઇ ગયો છે.

(2:54 pm IST)