Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

અનાહત સિંહ સ્‍કવોશમાં ગોલ્‍ડ જીત્‍યો

મહિલા ખેલાડીઓની પ્રતિક્રીયા

નવી દિલ્‍હી : ભારતની ટીનેજ સ્‍કવોશ ખેલાડી અનાહતસિંહ થાઇલેન્‍ડના પટ્ટાયામાં એશિયન જુનિયર્સ સ્‍કવોશ ચેમ્‍પિયન શિપ્‍સમાં ગર્લ્‍સ અન્‍ડર-૧૫ કેટેગરીમાં ગોલ્‍ડ મેડલ જીતી હતી. ૧૪ વર્ષની અનાહતે ફાઇનલમાં હોન્‍ગકોન્‍ગની કવોન્‍ગ ઇનાને ૩-૦ થી હરાવી દીધી હતી.

અનાહત આ ટુર્નામેન્‍ટસમાં એકેય ગેમ હાર્યા વગર ફાઇનલમાં પહોંચી ગઇ હતી.

(4:01 pm IST)