Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

પ્‍લેનની મુસાફરીમાં અંજુબોબીની લેજન્‍ડ કપિલદેવ સાથે મુલાકાત

નવી દિલ્‍હીઃ ભારતની વર્લ્‍ડ એથ્‍લેટિકસ ચૅમ્‍પિયનશિપ્‍સની એકમાત્ર મેડલ વિજેતા અંજુ બૉબી જયોર્જ ભારતના ક્રિકેટ લેજન્‍ડ કપિલ દેવ સાથેના વિમાનપ્રવાસ દરમ્‍યાનનો સેલ્‍ફી સોશ્‍યલ મીડિયામાં શેર કર્યો હતો.

૨૦૦૩માં ઐતિહાસિક ચંદ્રક જીતનાર અંજુ ઘણાં વર્ષે કપિલને મળી હતી. તેઓ વિમાનમાં બિઝનેશ કલાસમાં પ્રવાસ કરી રહ્યા હતા. અંજુએ ટ્‍વીટમાં કપિલ સાથેની મુલાકાત વિશે લખ્‍યુ હતું, ‘૧૯૮૩ અને ૨૦૦૩માં દિલ્‍હીથી બેન્‍ગલોર સાથે વિમાની પ્રવાસ કર્યો. કપિલસર સાથેની આ મુલાકાત મારા માટે આヘર્યજનક છે.'

(4:04 pm IST)