Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

ગદા સાથે જાડેજા

નવી દિલ્‍હીઃ ઓલરાઉન્‍ડર જાડેજાએ ઇંગ્‍લેન્‍ડ પહોચ્‍યા બાદ આ તસ્‍વીર શેર કરી છે. આ તસ્‍વીરમાં ટીમ બસમાં સર જાડેજા નજરે પડે છે. કેપ્‍સનમાં લખ્‍યું-નવી શરૂઆત પર નજર, અલગ જર્સીમાં બીજી તસ્‍વીરમાં જાડેજોએ ઇન્‍સ્‍ટાગ્રામ સ્‍ટોરી પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તે ગદા લઇને જોવા મળી રહ્યા છે. આ દરમિયાન બેકગ્રાઉન્‍ડમાં હનુમાન ચાલીસા પણ સંભળાઇ રહી છે.

(4:07 pm IST)