Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

રોહિત અને વિરાટની લંડનમાં શોપીંગ

 કેપ્‍ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી ટેસ્‍ટ મેચની પ્રેકટીસની તૈયારીમાં વ્‍યસ્‍ત છે. તો આ બન્ને ખેલાડીઓએ લંડનમાં શોપીંગ કરી હતી. ભારતીય ક્રિકેટપ્રેમીઓ સાથે તસ્‍વીરો પણ પડાવી હતી. 

(4:07 pm IST)