Gujarati News

Gujarati News

News of Wednesday, 20th October 2021

વોશીંગ્ટન હજુ ફીટ નથી

૨૨ વર્ષીય ઓફ સ્પીનર વોશીંગ્ટન સુંદર હજુ સંપૂર્ણપણે ફીટ નથી. નેશનલ ક્રિકેટ એકેડેમીના વડા રાહુલ દ્રવીડે આંગળીની ઇજામાંથી બહાર આવવા માટે ચાર અઠવાડીયા આરામ કરવાની સલાહ આપી છે.

(2:42 pm IST)