Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

મેદાનોને વરસાદથી બચાવવા સ્ટેડિયમ પર છત બનાવોઃ ભૂતપૂર્વ ક્રિકેટરોનો મત

નવી દિલ્હીઃ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ટી૨૦ સિરીઝ ૨–૨ની બરોબરી બાદ બેન્ગલોરમાં નિર્ણાયક મૅચ વરસાદના વિધ્નને કારણે ઓવર પડતી મૂકવામાં આવી એ ઘટનાને ધ્યાનમાં રાખીને કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટરોએ બીસીસીઆઇને અનુરોધ કર્યો છે કે દેશનાં અમુક ક્રિકેટ સ્ટેન્ડિયમોમાં રિટ્રેકટેબલ રૂફ બાંધવા જોઇએ અને જો એવું થશે તો આખી મૅચ જ રદ કરવા જેવી નિરાશાજનક પરિસ્થિતિ નહીં જોવી પડે.

(4:10 pm IST)