Gujarati News

Gujarati News

News of Wednesday, 21st July 2021

ઇગ્લેન્ડમાં કોમેસ્ટિક ટુર્નામેન્ટમાં કેમેરામેને એક પુરૂષને મહિલા દર્શક સાથે અશ્વિલ છેડછાડ કરતા ઝડપી પાડયોઃ સોશ્યલ મિડીયા ઉપર ભારે વાયરલ

નવી દિલ્હી: ઈંગ્લેન્ડમાં તાજેતરમાં ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ Vitality Blast રમાઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં દુનિયાભરના ઘણા મોટા ખેલાડીઓ રમતા જોવા મળે છે. પરંતુ આ ટૂર્નામેન્ટનો એક એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે ઘણી ચર્ચામાં રહ્યો છે.

મહિલા દર્શક સાથે ખરાબ વર્તન

Vitality Blast ની મેચનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક મેચ દરમિયાન મહિલા દર્શક સાથે એક શખ્સ શરમજનક કૃત્ય કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં, Surrey અને Middlesex વચ્ચે રમાયેલી મેચમાં આ ખરાબ કૃત્ય એક પુરુષે એક મહિલા દર્શક સાથે કર્યું હતું.

પ્રાઇવેટ પાર્ટને કરી કિસ

તમને જણાવી દઈએ કે આ મેચ દરમિયાન કેમેરામેને દર્શકો તરફ તેના કેમેરા કર્યો હતો. ત્યારે એક પુરૂષ એક મહિલા દર્શકની સાથે ગેરવર્તન કરતા પકડ્યો હતો. વાદળી ડ્રેસ પહેરીને આ મહિલા તેના ખભા પર ઝૂકી રહી હતી, તે દરમિયાન પુરુષ દર્શક આ મહિલાના પ્રાઈવેટ પાર્ટ પર કિસ કરી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર હંગામો

આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને ખૂબ શેર કરી રહ્યાં છે. આ સિવાય લોકો ટ્વીટ કરીને પણ આ વીડિયો પર ઘણા પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા લોકોએ પણ આ વ્યક્તિના ખરાબ વર્તન પર ગુસ્સો વ્યક્ત કર્યો છે.

(5:29 pm IST)