Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

સચીનના પુત્ર સાથે કાંબલી

નવી દિલ્હી : પૂર્વ ક્રિકેટર અને સચિન તેંડુલકરના ખાસ મિત્ર વિનોદ કાંબલીએ બુધવારે અર્જુન તેંડુલકર સાથે ફોટો શેર કર્યો હતો અને એક રમુજી કેપ્શન લખ્યું હતું.  તેણે લખ્યું, જુનિયર સચિન સાથે

 કાંબલીએ તાજેતરમાં આઈપીએલ ૨૦૨૧ નાયુએઈ તબક્કા દરમિયાન અર્જુન સાથેના સચિનના ફોટો પર ટિપ્પણી કરી હતી, બડે મિયાં તો બડે મિયાં છોટે મિયાં શુભાન અલ્લાહ.

(2:35 pm IST)