Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

ઓસ્ટ્રેલીયા ટી-૨૦ વર્લ્ડકપ અને એશીઝ નહિ જીતે તો આંચકા-સમાન ગણાશે

ગીલક્રીસ્ટ કહે છે

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલીયન ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ બેટસમેન અને વિકેટકિપર એડમ ગીલક્રીસ્ટે કહયું કે જો ઓસ્ટ્રેલીયન ટી-૨૦ વર્લ્ડકપ અને એશીઝ સિરીઝ જીતવામાં નિષ્ફળ જાય તો તેને આંચકા માટે તૈયાર રહેવુ પડશે. ઓસ્ટ્રેલીયાની ટીમ આઇસીસી ટી-૨૦ રેન્કીંગમાં સાતમાં સ્થાને છે.

(3:49 pm IST)