Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

ફિલ્ડીંગ કોચ માટે અભય શર્મા અરજી કરશે

પૂર્વ ખેલાડી અભય શર્મા ફિલ્ડીંગ કોચ માટે અરજી કરી શકે છે. શર્માએ દિલ્હી, રેલ્વે અને રાજસ્થાનનું પ્રતિનિધિત્વ કરતાં ૮૯ ફર્સ્ટ કલાસ મેચ રમ્યા છે. ૨૦૧૬માં ઝિમ્બાબ્વેના પ્રવાસ દરમિયાન ભારતીય ટીમના ફિલ્ડીંગ કોચ હતા.

(3:49 pm IST)