Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

વિરાટે બોલીંગ ઉપર હાથ અજમાવ્યો

ગઇકાલના ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેના વોર્મઅપ મેચમાં વિરાટ કોહલીએ બે ઓવર નાંખી હતી. હાર્દિક બોલીંગ કરી શકે તેમ ન હોય છઠ્ઠા  વિકલ્પના ભાગરૂપે ટીમ મેનેજમેન્ટ દ્વારા પસંદ કરાયો છે. તે ટી-૨૦ વર્લ્ડર્કપમાં પણ બોલીંગ કરતો જાવા મળશે.

(4:34 pm IST)