Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

હરભજનને કોરોના

ભૂતપૂર્વ ઓફ સ્‍પિનર હરભજન સિંહ કોરોનાગ્રસ્‍ત થયો છે. તેનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો છે અને તે હોમ- કવોરન્‍ટીન છે. તેણે છેલ્લા થોડા દિવસો દરમ્‍યાન પોતાના સંપર્કમાં આવેલી વ્‍યકિતઓને તબીબો ચેક- અપ કરાવવાની વિનંતી કરી છે. ભજજીએ ગયા મહિને રિટાયરમેન્‍ટ જાહેર કર્યું હતું.

(4:05 pm IST)