Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

રાહુલનો કલાસીક કેચ

આઇપીએલમાં નિયમીત પણે વિકેટ કીપીંગ કરતો લોકેશ રાહુલે ગઇકાલે રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસનનો એક કલાસીક કેચ ઝડપી લીધો હતો. જે વિડીયો સોશ્યલ મીડીયામાં ખુબ  જ વાયરલ થયો છે. કોમેન્ટરો પણ આફ્રિન પોકારી ઉઠયા હતા.

(3:11 pm IST)