Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશીપનો ફાઇનલ ૨૦૨૩માં ઓવલમાં રમાશે

આઇસીસી ટેસ્‍ટ રેન્‍કીંગમાં ટીમ ઇન્‍ડિયા ચોથા સ્‍થાને

નવી દિલ્‍હી : વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશીપની ફાઇનલ ઓવલમાં જૂન ૨૦૨૩ના યોજાશે આ પછી ૨૦૨૫ની ટેસ્‍ટ ચેમ્‍પિયનશીપ ફાઇનલ લોર્ડ્‌સમાં રમાશે.
પોઇન્‍ટ ટેબલમાં ટીમ ઇન્‍ડિયા ચોથા સ્‍થાને
ઓસ્‍ટ્રલિયા વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશીપના પોઇન્‍ટ ટેબલમાં ૭૦ પોઇન્‍ટની ટકાવારી સાથે પ્રથમ સ્‍થાને છે.  દક્ષિણ આફ્રિકાની ટકાવારી ૬૦ છે.તે પછી શ્રીલંકા (૫૩.૩૩%) અને પાકિસ્‍તાન (૫૧.૮૫%) આવે છે. ઇૅગ્‍લેન્‍ડની ટીમ ૩૮.૬%સાથે સાતમા સ્‍થાને છે વેસ્‍ટ ઇન્‍ડિઝ (૫૦%) અહી છઠ્ઠા સ્‍થાને છે. ન્‍યુઝીલેન્‍ડ (૨૫.૯૦%) આઠમાં, બાંગ્‍લાદેશ (૧૩.૩૩%)છેલ્લા સ્‍થાને છે.

 

(3:57 pm IST)