Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

ઇશાન કિશનની શાનદાર ફિલ્ડીંગ, બે રન આઉટ કર્યા, કોચ દ્રવિડ ખુશ ખુશાલ

નવી દિલ્હીઃ ન્યૂઝીલેન્ડના બે ખેલાડીઓને રનઆઉટ કરાવ્યા હતા.  ઈશાનની ફિલ્ડિંગ જોઈને હેડ કોચ રાહુલ દ્રવિડ ખૂબ ખુશ થયા હતા.  ન્યુઝીલેન્ડની ઈનિંગ્સની ૧૨મી ઓવરમાં ઈશાને પોતાના શાનદાર થ્રોથી ટિમ સીફર્ટને રનઆઉટ કર્યો હતો.   ૧૪મી ઓવરમાં ન્યૂઝીલેન્ડની બેટિંગ દરમિયાન ઈશાને વધુ એક સચોટ થ્રો કર્યો હતો.  ૧૪મી ઓવરમાં મિશેલ સેન્ટનરે દીપક ચહરના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.  આ વખતે પણ સેન્ટનર સીધા થ્રો વડે રનઆઉટ થયો હતો.

(12:45 pm IST)