Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

છેલ્લા ૮ મહિનાથી કાર્યકારી સીઇઓ તરીકે સેવા આપતા

આઇસીસીના સીઇઓ તરીકે જયોફ એલાર્ડિસની સત્તાવાર નિમણુંક

 નવી દિલ્હીઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ  વચગાળાના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) જ્યોફ એલાર્ડિસની નિમણૂક કરી. તેઓ આઠ મહિનાથી વધુ સમયથી વચગાળાના સીઈઓ તરીકે સેવા આપી રહ્યા હતા.

 ICCના CEO બનતા પહેલા, એલાર્ડિસે આઠ વર્ષ સુધી ICCના જનરલ મેનેજર   તરીકે પણ સેવા આપી હતી.  આ પહેલા ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)માં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

(4:54 pm IST)