Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

થેન્‍ક યુ મુંબઇ ઇન્‍ડિયન્‍સ, તને હંમેશા યાદ રાખીશું: કોહલી

નવી દિલ્‍હીઃ મુંબઇ સામેની મેચમાં દિલ્‍હી હારી જતા બેન્‍ગલોરને પ્‍લે-ઓફમાં પહોચી જવા મળ્‍યું એનાથી ખુશખુશાલ વિરાટ કોહલીએ‘થેન્‍ક યુ મુંબઇ. અમને પ્‍લે- ઓફમાં પહોંચી જવાની જે તક મળી છે એ બદલ અમે તમને હંમેશાં યાદ રાખીશું.'

અમને કલ્‍પના પણ નહોતી એવી તક મળી ગઇ. અમારા ચેન્‍જિંગ રૂમમાં બધા ખુશખુશાલ હતા.

(2:46 pm IST)