Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd May 2023

વાહ... નિરજ ચોપરા વર્લ્‍ડ નં.૧

તાજેતરમાં ટોકયો ઓલિમ્‍પિકમાં ટ્રેક એન્‍ડ ફિલ્‍ડ ઈવેન્‍ટમાં ગોલ્‍ડ જીતનાર ભારતનો પ્રથમ ખેલાડી બનેલો

નવી દિલ્‍હીઃ ઓલિમ્‍પિક ચેમ્‍પિયન નીરજ ચોપરા વિશ્વ એથ્‍લેટિકસ દ્વારા બહાર પાડવામાં આવેલ નવીનતમ રેન્‍કિંગ મુજબ, મેન્‍સ જેવલિન થ્રોમાં વિશ્વનો નવો નંબર વન ખેલાડી બન્‍યો છે.

ટોકયો ઓલિમ્‍પિકમાં ટ્રેક એન્‍ડ ફિલ્‍ડ ઈવેન્‍ટમાં સુવર્ણ ચંદ્રક જીતનાર -થમ ભારતીય બનેલા ચોપરા ગ્રેનાડાના વર્તમાન વિશ્વ ચેમ્‍પિયન એન્‍ડરસન પીટર્સથી ૨૨ પોઈન્‍ટથી આગળ છે.ઓલિમ્‍પિક ચેમ્‍પિયન નીરજ ચોપરા વિશ્વ એથ્‍લેટિક્‍સ દ્વારા બહાર પાડવામાં આવેલ નવીનતમ રેન્‍કિંગ મુજબ, મેન્‍સ જેવલિન થ્રોમાં વિશ્વનો નવો નંબર વન ખેલાડી બન્‍યો છે.ટોકયો ઓલિમ્‍પિકમાં ટ્રેક એન્‍ડ ફિલ્‍ડ ઈવેન્‍ટમાં સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય બનેલા ચોપરા ગ્રેનાડાના વર્તમાન વિશ્વ ચેમ્‍પિયન એન્‍ડરસન પીટર્સથી ૨૨ પોઈન્‍ટથી આગળ છે. મેન્‍સ જેવલિન થ્રોમાં ટોપ ૫:  નીરજ ચોપરા (IND) - ૧૪૫૫ પોઈન્‍ટ,  એન્‍ડરસન પીટર્સ (GRN) - ૧૪૩૩ પોઈન્‍ટ, જેકબ વડલેજચ (CZE) - ૧૪૧૬ પોઈન્‍ટ, જુલિયન વેબર (GER) - ૧૩૮૫ પોઈન્‍ટ, અરશદ નદીમ (PAK) - ૧૩૦૬ પોઈન્‍ટ.(

(5:13 pm IST)