Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

વિરાટનું બેટ હવામાં

તાજેતરમાં એક મેચ દરમ્‍યાન જો ટુટે બેટને હાથ લગાવ્‍યા વગર હવામાં ઉભુ રાખેલું. આ તસ્‍વીર સોશ્‍યલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયેલ દરમ્‍યાન ગઇ કાલે ઇંગ્‍લેન્‍ડમાં એક પ્રેકટીસ મેચ દરમ્‍યાન વિરાટ કોહલીએ પણ બેટને હવામાં રાખવાની સ્‍ટાઇલ કરી હતી

(3:05 pm IST)