Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

હીટમેન સાથે વાત કરતાં ચાહક ભાવુક બન્યો

 નવી દિલ્હીઃ આઇપીએલના પ્રથમ મેચમાં રોહિતના ન રમવાના કારણે તેના ચાહકો ખૂબ નિરાશ થયા હતો. રોહિતે વીડિયો કોલ પર વાત કરીને પોતાના જબરા ચાહકને ભાવુક કરી દીધા હતા. હિટમેન સાથે વાતચીત દરમિયાન પ્રાંશુ પોતાની લાગણીઓને કાબૂમાં રાખી શક્યો નહીં.  ભાવુક થઈને, પ્રાંશુએ કહ્યું કે તેને ખબર નથી કે તેના ભગવાન સાથે કેવી રીતે વાત કરવી.  આ વિડીયો સોશ્યલ મિડીયામાં જબરો વાયરલ થઇ રહયો છેે.

(2:44 pm IST)