Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

ટી-૨૦ : રોમાંચક મુકાબલામાં ન્યુઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાને ૪ રને હરાવ્યુ

ન્યુઝીલેન્ડે પ્રથમ દાવ લેતા ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૨૧૯ રનનો જંગી જુમલો ખડકયો : ગુપ્ટીલે માત્ર ૫૦ બોલમાં ૬ ચોગ્ગા અને ૮ છગ્ગા સાથે ૯૭ રન, વિલીયમ્સને ૨૫ બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે ૫૩ રન અને નિશમે માત્ર ૧૬ બોલમાં ૪૫ રન ફટકારેલા. જવાબમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટોઈનીસે માત્ર ૩૭ બોલમાં ૭ ચોગ્ગા અને ૫ છગ્ગાની મદદથી ૭૮ રન, સેમ્સએ માત્ર ૧૫ બોલમાં ૨ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથે ૪૧ રન ફટકાર્યા હતા : ઓસ્ટ્રેલિયા ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૨૧૫ રન જ બનાવી શકી હતી : પાંચ મેચોની ટી-૨૦ સીરીઝમાં ન્યુઝીલેન્ડ ૨-૦થી આગળ

(3:55 pm IST)