Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

અમદાવાદ ટેસ્ટ - દિવસ-૨ : વધુ બે વિકેટો પડી : ભારત ૧૧૫/૫

અમદાવાદ ટેસ્ટના આજે બીજા દિવસે રમતની શરૂઆતમાં જ બે વિકેટો ગુમાવી દીધી છે : અજિંકય રહાણે ૭ અને રોહિત શર્મા ૬૬ રને આઉટ થયા છે : પંત અને અશ્વિન ક્રીઝ ઉપર છે : આ લખાય છે ત્યારે ભારતે ૪૦ ઓવરમાં ૫ વિકેટે ૧૧૭ રન બનાવ્યા છે : ૫ રનની લીડ મળી છે

(3:55 pm IST)