Gujarati News

Gujarati News

News of Thursday, 25th May 2023

સ્‍મૃતિ મંધાના ફેમસ સિંગરના ભાઇ સાથે ડેટિંગ પર છે કે શું?

પલાશ બોલીવૂડના જાણીતા ગાયક પલક મુછ્‍છળનો ભાઇ છે

નવી દિલ્‍હી : ભારતની નેશનલ વિમેન્‍સ ટીમની ઓપનર સમૃતિ મંધાનાની ઓળખ તેના ચાહકો  દ્વારા ઘણી વાર નેશનલ ક્રશ' તરીકે આપવામાં આવે છે.

જોકે અફલાતૂન પર્સનાલિટી ધરાવતી ૨૬ વર્ષની મુંબઇની આ ક્રિકેટર જાણીતા મ્‍યુઝિક કમ્‍પોઝર પલાશ મૂછ્‍છળને બે દિવસ પહેલાં બર્થડ-ે વિશ કરીને તેની સાથેનો ફોટો ઇન્‍સ્‍ટાગ્રામ પર શેર કર્યોએ સાથે સ્‍મૃતિ- પલાશના ડેટિંગ અફવા ચગવા લાગી છે. પલાશ બોલીવુડના મશહુર સિંગર પલક મુછ્‍છળનો ભાઇ છે. સ્‍મૃતિએ મેસેજમાં પલાશને પ્‍યોરેસ્‍ટ સોલ' તરીકે ઓળખાવીને તેનું આવનારું વર્ષ ખૂબ સારૂ રહે એવા તેને વિશ આપ્‍યાં હતાં

(4:20 pm IST)