Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

વિરાટનો સુપરમેન કેચ

નવી દિલ્હીઃ વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેન, સૌથી સફળ કેપ્ટનોમાંથી એક, વિરાટ કોહલી મેદાન પર ઘણી ભૂમિકાઓ ભજવતો જોવા મળે છે.  પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં તેણે ફરી એકવાર પોતાની શાનદાર ફિલ્ડિંગ અને સુપરમેન અવતારથી ચાહકોને દિવાના બનાવી દીધા હતા. હવામાં ડાઇવ લગાવી ઋતુરાજ ગાયકવાડનો કેચ પકડી લીધો હતો. 

(2:56 pm IST)